તા - ૩૦-૧-૨૦૧૬ના રોજ શહીદ દિન નિમીત્તે પ્રાથંમિક શાળામા શાળાના બાળકોએ તથા શિક્ષકોએ ૧૧- ૦૦ કલાકે બે મિનીટ મોનનો કાર્યક્રમનો યોજયો હતો
શહીદ દિન નિમીત્તે પ્રાથંમિક શાળાના શિક્ષક જિગ્નેશભાઇ જોશી એ શાળાના બાળકોને ભારતની આઝાદીના લડવૈયા એવા શહિદોને યાદ કર્યા
હાજર સહુને મૌન ધારણ કરવાની સમજ્ણ આપવામા આવી
મૌન દરમ્યાન વીર શહીદોના આત્માને શાન્તી મળે તે માટે પોતાના ઇશ્ટ્દેવને યાદ કરવાની સમજણ આપવામા આવી
બે મિનીટ મોન પાળવામા આવ્યુ
આ કાર્યક્રમમા શાળાના બાળકોએ તથા શિક્ષકોએ ભાગ લીધો હતો




























































Lunawada