શુક્રવાર, 24 જૂન, 2016
સોમવાર, 20 જૂન, 2016
બુધવાર, 15 જૂન, 2016
સોમવાર, 13 જૂન, 2016
મધ્યાહ્ના ભોજનની માહિતીનું પત્રક ...ફક્ત લુણાવાડા માટે જ
મધ્યાહન ભોજનની માહિતીનું પત્રક
...ફક્ત લુણાવાડા માટે જ
ભરેલી માહિતીનું પત્રક ફક્ત જોવા માટે જ
(Link) : Click Here
DOWNLOAD
...ફક્ત લુણાવાડા માટે જ
ભરેલી માહિતીનું પત્રક ફક્ત જોવા માટે જ
ઉ૫રનું પત્રક એક્સેલમાં ડાઉનલોડ કરો
(Link) : Click Here
DOWNLOAD
શુક્રવાર, 10 જૂન, 2016
શાળા પ્રવેશોત્સવ જુન - ૨૦૧૬
કોલવણ પ્રાથમિક શાળામાં તા - ૧૦-૬-૨૦૧૬ના રોજ સવારે ૮-૦૦ થી ૯-૦૦ કલાકે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો.
કાર્યક્રમની શરુઆત ......મનુસ્ય તું બડા મહાન હૈ.... ગીત દ્વારા કરવામાં આવી
કાર્યક્રમની શરુઆત ......મનુસ્ય તું બડા મહાન હૈ.... ગીત દ્વારા કરવામાં આવી
બાળકો દ્વારા યોગ કરવામાં કરવામાં આવ્યો
મહેમનો નું સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરાયુ
દેશભક્તિ ગીત ગાવામાં આવ્યુ
મુખ્ય મહેમન શ્રી જયેન્દ્રભાઇ પટેલ,મંત્રીશ્રી ઘટક સંઘ લુણાવાડા દ્વારા આંગણવાડીના બાળકોને પ્રવેશ કરવી રમકડાં,ચોકલેટ,ફળ આપવામાં આવ્યાં
લાયઝ્ન અધિકારી ગજેન્દ્રસિન્હ સોલંકી સી.આર.સી. વરધરી દ્વારા આંગણવાડીના બાળકોને પ્રવેશ કરવી રમકડાં,ચોકલેટ, ફળ આપવામાં આવ્યાં
ધોરણ-૧ ના કુલ ૨૩ બાળકોને બેગ, દેશી હિસબ, સ્લેટ પેન
ચીકુ, કેળાં, ચોકલેટ આપી ધોરણ-૧માં શાળા પ્રવેશ આપવા માં આવ્યો.
બેટી બચાવો વિશે ઉદ્બબોધન
જળ બચાવો વિશે ઉદ્બબોધન
સ્વાચ્છ્તા અભિયાન અને વ્રુક્ષ બચાવો વિશે વિશે ઉદ્બબોધન કરયાં
પાઠયપુસ્તકો નુ વિતરણ કરવામાં આવ્યું
ધો-૩ થી ૮માં પ્રથમ નંબર મેળવનારને ઇનામ આપવા માં આવ્યાં
દાતાનું સન્માન કરવામાં આવ્યુ
વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું
ઉપસ્થિત બળકો સાથે વાલીઓ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)