પૃષ્ઠો

સોમવાર, 4 જાન્યુઆરી, 2016

જન્મદિવસની ઉજવણી તિથિ ભોજન ૪-૧/૨૦૧૬


ખુશી પટેલના બીજા જન્મ દિવસની ઉજવણી કરવામા આવી તે  
                            નિમીત્તે કોલવણ પ્રથમિક શાળાના બાળકોને શાળાના માજી આચાર્ય                                     શ્રી માવજીભાઇ પટેલ સાહેબ તરફથી તિથિભોજન કરાવવામા આવ્યુ


ખુશી પટેલ તેના પિતા ઉપેન્દ્રકુમાર સાથે


ખુશી પટેલ સન્માનતા કોલવણ પ્રાથમિક શાળાના
વિનયભાઇ સુથાર સાહેબ

ખુશી પટેલ સાથે ભોજન લેતા બાળકો


શાળાની ઓસરીમા ભોજન લેતા બાળકો


શાળાના મેદાનમા ભોજન લેતા બાળકો


બાળકોના ભોજનની દેખરેખ રખતા રામજીભાઇ ચૌહાણ સાહેબ