પૃષ્ઠો

ગુરુવાર, 17 માર્ચ, 2016

બાળમેળો તા - ૧૮-૩-૨૦૧૬


તા ૧૮-૩-૨૦૧૬ ના રોજ બાળ મેળૉ યોજવામાં આવ્યો
જેમાં પ્રાર્થના....યોગ....ઓમ કારનાદ
બાળ અભિનય ગીત
બાળ વાર્તા
એક પાત્રિય અભિનય ગીત
વકત્રુત્વ સ્પર્ધા
કાવ્યગાન  રખવામા આવ્યા















બાળકોએ  ફુગ્ગા ફુલવ્યા, એક મિનીટ, ચિત્ર હરીફાઇ, માટીકામ
રંગોની રંગોળી હરિફાઇ યોજી હતી

































ધોરણ-૮ ના બાળકો દ્વારા ફુલોની રન્ગોળી કરવામા આવી





ધોરણ-૭ ના બાળકો દ્વારા ફુલોની રન્ગોળી કરવામા આવી



ધોરણ-૬ ના બાળકો દ્વારા ફુલોની રંગોળી કરવામા આવી

તમામ ધોરણના બાળકોએ ફુલ રંગોળી બનાવી