પ્રથમ દિવસ '''''સામાજિક સમરસતા દિવસ ''''' તરીકે ઉજ્વ્યો
બે મિઈટ મોન રાખી દિપ પ્રગટાવી શ્રધા સુમન અર્પણ ક્યા
સર્વ ધમ પ્રાર્થના કરવામા આવી
શ્રી જિગ્નેશભાઇ સાહેબે આમુખ્ નુ વાચન ક્રર્યુ
શ્રી અંકિત્ ભાઇ સાહેબે કાર્યકમ નુ સન્ચાલન ક્રર્યુ
બાળકોની વકરૂત્વ સ્પર્ધા નિબધ સ્પર્ધા યોજી
શ્રી રામસિંહ ચૌહાણ સાહેબે બાળકોને આંંબેડ્કરના જીવન કવન વીશે ઉદ્ બોધન કર્યુ
તા-૨૩-૪-૨૦૧૬ના રોજ ગ્રામ સભામાં શાળાના આચાર્યશ્રી દિપકભાઇ પગીએ હાજરી આપી















