શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2016
શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2016
તાલુંકા કક્ષાનો વિજ્ઞાનમેળો -મધવાસ - ૨૩-૯-2016
સોમવાર, 19 સપ્ટેમ્બર, 2016
સી.આર.સી કક્ષાનો રમતોત્સવ તા - ૧૯-૯-૨૦૧૬
જેમાં શાળાના આચાર્યશ્રી દિપકભાઇએ સ્વાગત પ્રવચન કરી ને રમતોત્સવની રુપરેખા સમજવી હતી
રમતી વખતે રાખવાની સવચેતીઓ બાબતે અવગત કર્યા હતા
રમતમાં ખેલદિલી રાખવા બાબતે તમામને સુચના આપવામાં આવી હતી
ગુજરાત રાજ્ય પ્રાથંંમિક શિક્ષક સંઘના કારોબારી સદસ્ય શ્રી દિનેશભાઇએ દિપ પ્રાગ્ટ્ય કરી રમતોત્સવ ખૂલ્લો મૂક્યો હતો
શાળાના આ.શિ.શિક્ષક રામસિંહ્ભાઇએ રમતતો રમાડવા માટેના નિર્ણાયકો નક્કી કર્યા હતા
ગોળાફેક
આસન
ક્બડી
શિક્ષકો ગોળાફેક
kho kho
ગોળાફેક
છેલ્લે વિજેતાઓની ઘોષણા તથા ભાગ લેનાર તમામને ઇનામ વિતરણ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)