બુધવાર, 30 માર્ચ, 2016
ગુરુવાર, 24 માર્ચ, 2016
૨૧મી માર્ચ વિશ્વ વન દિવસની ઉજવણી
૨૧મી માર્ચ ના રોજ્ કોલવણ પ્રાથમિક શાળા ખાતે વિશ્વ વન દિવસની ઉજવણી કરવામાં આવી. અગાઉથી કરેલા આયોજન
મુજબ પ્રાર્થનાસભામાં શાળા શિક્ષક શ્રી ડાહ્યાભાઇ પટેલ સાહેબે વન દિવસ વિશે ચર્ચા કરી હતી
શાળા શિક્ષક અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ના મહિસાગર જિલ્લાના રાજ્ય પ્રતિનિધિ સદસ્ય એવા શ્રી દિનેશભાઇ પટેલ સાહેબે વન દિવસ વિશે મહિતગાર
કર્યા હતા.
જંગલખાતા તરફથી આવેલા શ્રી રાઠોડ સાહેબ દ્વારા
શાળાના બાળકોને મહિતગાર કર્યા હતા.
બાયસેગ દ્વારા પ્રસારિત થયેલ ઓનલાઇન કાર્યક્રમા માનનીય મુખ્યમન્ત્રી સાહેબનુ પ્રવચન નિહાળ્યુ હતુ
ગુરુવાર, 17 માર્ચ, 2016
બાળમેળો તા - ૧૮-૩-૨૦૧૬
તા ૧૮-૩-૨૦૧૬ ના રોજ બાળ મેળૉ યોજવામાં આવ્યો
જેમાં પ્રાર્થના....યોગ....ઓમ કારનાદ
બાળ અભિનય ગીત
બાળ વાર્તા
એક પાત્રિય અભિનય ગીત
વકત્રુત્વ સ્પર્ધા
કાવ્યગાન રખવામા આવ્યા
બાળકોએ ફુગ્ગા ફુલવ્યા, એક મિનીટ, ચિત્ર હરીફાઇ, માટીકામ
રંગોની રંગોળી હરિફાઇ યોજી હતી
ધોરણ-૮ ના બાળકો દ્વારા ફુલોની રન્ગોળી કરવામા આવી
ધોરણ-૭ ના બાળકો દ્વારા ફુલોની રન્ગોળી કરવામા આવી
ધોરણ-૬ ના બાળકો દ્વારા ફુલોની રંગોળી કરવામા આવી
તમામ ધોરણના બાળકોએ ફુલ રંગોળી બનાવી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)