સરકારશ્રીના અભિગમ અનુસાર દર વર્ષની જેમ
ચાલુ વર્ષમા પણ ૧૪-૩-૨૦૧૬ થી ૧૯-૩-૨૦૧૬
થી વાચન સપ્તાહ અન્તર્ગત જુદી જુદી સ્પર્ધાઓ
યોજવમા આવી હતી. તા - ૧૪ - ૩- ૨૦૧૬ના રોજ
પ્રાર્થના સભામા શ્રી અન્કિત્ભાઇ દરજી સહેબના માર્ગદર્શન મુજબ ધોરણ ૬ થી ૮ ના બાળકોની મુખવાચન સ્પર્ધા યોજવામા આવી
તા - ૧૫ - ૩- ૨૦૧૬ના રોજપ્રાર્થના સભામા શ્રી ડાહ્યાભાઇ પટેલ સહેબના માર્ગદર્શન મુજબ ધોરણ ૬ થી ૮ ના બાળકોની
દૈનિક સમાચારપત્ર વાચન સ્પર્ધા યોજવામા આવી
તા - ૧૬ - ૩- ૨૦૧૬ના રોજપ્રાર્થના સભામા શ્રી વિનયભાઇ સુથાર સહેબના માર્ગદર્શન મુજબ ધોરણ ૬ થી ૮ ના બાળકો ની દૈનિક સમાચારપત્ર વાચન સ્પર્ધા યોજવામા આવી

કુમાર તથા કન્યાઓએ સ્પર્ધામા ભાગ લીધો હતો
બધા વિધ્યાર્થીઓએ પ્રેક્ષક બની સ્પર્ધા નિહાળી
તા - ૧૫ - ૩- ૨૦૧૬ના રોજપ્રાર્થના સભામા શ્રી ડાહ્યાભાઇ પટેલ સહેબના માર્ગદર્શન મુજબ ધોરણ ૬ થી ૮ ના બાળકોની
દૈનિક સમાચારપત્ર વાચન સ્પર્ધા યોજવામા આવી
તા - ૧૬ - ૩- ૨૦૧૬ના રોજપ્રાર્થના સભામા શ્રી વિનયભાઇ સુથાર સહેબના માર્ગદર્શન મુજબ ધોરણ ૬ થી ૮ ના બાળકો ની દૈનિક સમાચારપત્ર વાચન સ્પર્ધા યોજવામા આવી
તા ૧૭-૩-૨૦૧૬ ના રોજ ધોરણ ૨ અને ૩ના બાળકો
એ મુખવચન મા ભાગ લીધો હતો