રાણપુર મુકામે તાલુકા કક્ષાનો વિગ્નાન મેળો યોજવામાં
આવેલ હતો. તેમાં કોલવણ સી. આર.સી.ની પાંચ વિભાગ માં કુલ ૫ ક્રુતિ રજૂ કરવામાં આવી
તમામ વિજેતા શાળાએ સારામાં સારી કૃતિઓ રજૂ કરવામાં આવી
સુઢેલા પ્રાથમિક શાળા
ઝરખલા પ્રાથમિક શાળા
ચારિયા [હા] પ્રાથમિક શાળા
ચાટકી [હા] પ્રાથમિક શાળા
કોલવણ પ્રાથમિક શાળાં