શિયાળાની મોસમમા ફુલ ગુલાબી ઠન્ડીમા બાળકોને
૬ - ૨ - ૨૦૧૬ - શનિવારના રોજ શાળાના શિક્ષકોએ
હળવીના કસરત ૧ થી ૧૦ દાવ અને બેઠકના ૧થી૫
તથા વિવિધ અન્ગકસરતો કરવવામા આવી હતી.
શ્રી ડાહયા્ભાઇ સાહેબે બાળકોને સતત માર્ગદર્શન આપ્યુ
૬ - ૨ - ૨૦૧૬ - શનિવારના રોજ શાળાના શિક્ષકોએ
હળવીના કસરત ૧ થી ૧૦ દાવ અને બેઠકના ૧થી૫
તથા વિવિધ અન્ગકસરતો કરવવામા આવી હતી.
પ્રાર્થના કર્યા બાદ હળવી કસરત યોજવામા આવી
શ્રી જિજ્ઞેશભાઇ સાહેબે ૧ થી ૫ દાવ કરવ્યા
શ્રી વિનયભાઇ સાહેબે ૬ થી ૧૦ દાવ કરવ્યા
શ્રી ડાહયા્ભાઇ સાહેબે બાળકોને સતત માર્ગદર્શન આપ્યુ
બેઠકના ૧ થી ૫ દાવ કરાવમા આવ્યા