શનિવાર, 9 સપ્ટેમ્બર, 2017
બુધવાર, 6 સપ્ટેમ્બર, 2017
મંગળવાર, 5 સપ્ટેમ્બર, 2017
કલા ઉત્સવ- ૨૦૧૭
તા ૫ સપ્ટે.૨૦૧૭ ના રોજ કલા ઉત્સવ અંતર્ગત વિવિધ
સ્પર્ધા ઓ યોજવામાં આવી.અગાઉથી આયોજન કરી ને વિષય આપવામાં આવ્યો.હતો.બાળકોને જાણ હોવાથી
બાળકો તૈયાર હતાં.
બાલ-કવિ સ્પર્ધા યોજવામાં આવી
બાળકોએ ગીત રજૂ કર્યા
મનપસદ ગીત ગાયા
ચિત્ર સ્પર્ધા ૧ થી ૫ માટે યોજી
ચિત્ર સ્પર્ધા ૬ થી ૮ માટે યોજી
નિબંધ સ્પર્ધા ૬ થી ૮ માટે યોજી
સ્વાઇન ફ્લૂ વિશે માર્ગ દર્શન તથા ઉકાળાનું વિતરણ
ચોમાસામાં હાલની પરિસ્થિતિ જોતાં રોગચાળો ફેલાયો હોય તેમ જણાય છે. જ્યાં જુવો ત્યાં તાવના વધારે દર્દીઓ જોવા મળે છે..તો અમે શાળાના બાળકો ને સ્વાઇન ફ્લૂ વિશે માર્ગદર્શન આપવાનુ વિચાર્યુ અને ઉકાળો તૈયાર કરીને ઉકાળાનું વિતરણ કરવાનું વિચાર્યુ
માર્ગદર્શન આપવામાં આવ્યુ॰
ગળો, તુલશી, અરડૂસિ ,હળદર,લવિંગ,તજ નું ચૂર્ણ લેવામાં આવ્યું
તુલસી ના પાન,અરડૂસી ના પાન લઈ ધોવામાં આવ્યા
તેને ઉકાળીને ઉકાળો બનાવી ગાળી પ્યાલા મારફતે સહુ ને વહેચવામાં આવ્યો
બચવાના ઉપાયો સમજાવ્યા
વારવાર હાથ ધોવાંની સમજ આપી
ગુરુવાર, 24 ઑગસ્ટ, 2017
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)