પૃષ્ઠો

Twitter Bird

CCTV

Mouse Snoweffect

લેબલ્સ

Blogger Widgets Blogspot Tutorial

બુધવાર, 30 ડિસેમ્બર, 2015

જિલ્લાક્ક્ષાનો રમતોત્સવ લુણાવાડા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ૩૦/૧૨/૨૦૧૫


                                  ૩૦/૧૨/૨૦૧૫ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે                                                                       મહીસાગર જિલ્લાનો જિલ્લાક્ક્ષાનો રમતોત્સવ યોજયો હતો તેમા                                                                લુણાવાડા તાલુકા તરફથી કોલવણ પ્રાથમિક શાળાના બાળકોએ                                                                   કુમાર વિભગમા કબડી અને લાબી કૂદ અને ગોળા ફેક્મા તથા                                                                                     કન્યા વિભગમા કબડી  રમતમા ભાગ લીધો
                     


કોલવણ પ્રાથમિક શાળાના ખેલાડીઓ





                      કુમાર કબડીમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને વીરપુર તાલુકો                      હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] જીત મેળવી હતી



                   કુમાર કબડીમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને બાલાશિનોર તાલુકો                         હતો જેમા લુણાવાડા તાલુકો [ કોલવણ પ્રાથમિક શાળાએ ] જીત મેળવી હતી



  કુમાર કબડી ફાઇનલમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને સતરામપુર તાલુકો                 હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] બીજો નમ્બરે રહેલ હતી    





                     કુમાર કન્યા મા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને વીરપુર તાલુકો                        હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] જીત મેળવી હતી



            કુમાર કન્યા ફાઇનલમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને કડાણા તાલુકો                        હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] બીજો નમ્બરે રહેલ હતી    


                           આ ઉપરાન્ત કુમાર લામ્બીકૂદ અને કુમાર ગોલાફેક  વિભગમા પણ ખેલાડીઓએ                             ભાગ લીધેલ હતો આ તમામ રમતોમા ફાઇનલમા રનર્સ અપ રહ્યા હતા.











પ્રથમ પુણ્યતિથિએ શ્રદ્ધાન્જલી કાર્યક્રમ ૩૦/૧૨/૨૦૧૫

                              આ શાળાના જ શિક્ષિકા પટેલ ભાવનાબેન ગોક્ળભાઇનુ ચાલુ નોકરી                                                           દરમ્યાન ગત વર્ષની ૩૦-૧૨-૨૦૧૫ તારીખના રોજ અકાળે અવસાન                                                         યયાને એક વર્ષ પુર્ણ થતા સદગતની યાદમા તેમનીપ્રથમ પુણ્યતિથિ                                                                      એ શાળામા શ્રદ્ધાન્જલી કાર્યક્રમ યોજવામા આવ્યો
                                       
                                             શાળા પરિવારે સન્દેશ અખબારમા સદગતને યાદ કર્યા

શ્રી દિનેશ્ભાઇ પટેલે પણ સન્દેશ અખબારમા સદગતને યાદ કર્યા 


   શાળામા સદગતના માનમા ૧૦ મિનિટ સમુહ પ્રાર્થના કાર્યક્રમ 
કરવામા આવ્યો


બે મિનિટ મૌન પાળવમા આવ્યુ હતુ

શ્રી દિનેશાભાઇ પટેલ તરફ્થી સદગતની યાદમા શાળાના
બાળકોને તિથિ ભોજન કરાવવામા આવ્યુ














+


મંગળવાર, 29 ડિસેમ્બર, 2015

જિલ્લાકક્ષાના રમતોત્સવમા જવા માટે આખરી તૈયારી ૨૯-૧૨-૨૦૧૫

                             
                      જિલ્લાકક્ષાના રમતોત્સવમા જવા માટે તા ૨૯-૧૨-૨૦૧૫ના રોજ સાજના                                                        ૩ઃ૩૦ કલાક ૫છી આખરી તૈયારી કરાવતા રામસિહ  ચૌહાણ સાહેબ


                                        જિલ્લાકક્ષાના રમતોત્સવમા સાજના  ૪;૦૦ કલાક ૫છી                                        કબડીની પ્રેક્ટીસ કરાવતા વિનયભાઇ સુથાર સાહેબ


                                      કબડીની પ્રેક્ટીસ કરાવતા વિનયભાઇ સુથાર સાહેબ અને                                      શાળાની શિક્ષીકા બહેનો









શુક્રવાર, 18 ડિસેમ્બર, 2015

તાલુકા કક્ષાનો રમતોત્સવ-૨૦૧૫-૧૬ તાઃ ૧૮-૧૨-૨૦૧૫

તાલુકા કક્ષાના રમતોત્સવ-૨૦૧૫-૧૬મા સાગાના મુવાડા ખાતે કોલવણ પ્રાથમિક શાળાના બાળકો
                                            --- કબડ્ડીના મેદાનનુ નિરીક્ષણ કરતા મેચ રેફરી


 --- કબડ્ડી કુમારની રમતના બાળકો

--- કબડ્ડી કુમાર ભમરાશાળા અને કોલવણ શાળાની રમત

--- કબડ્ડી કુમાર જામાના મુવાડા શાળા અને કોલવણ શાળાની રમત

--- કબડ્ડી કુમાર ફાઇનલમા- ભુલા ખાટની મુવાડી કોલવણ શાળાની રમત


--- કબડ્ડી કુમાર ફાઇનલનુ નિરીક્ષણ કરતા મહિસાગર જીલ્લાના જિ.પ્રા.શિ.શ્રી જાની સાહેબ તથા લુણાવાડા તાલુકા શિક્ષક સઘના પ્રમુખ શ્રી શશીકાન્ત્ ભાઇ તથા મન્ત્રી શ્રી દીનેશભાઇ તથા ખજાનાચી જયેન્દ્રભાઇ તથા મહિસાગર જીલ્લાના શિક્ષક સઘના રાજ્ય કારોબારી સદસ્ય દીનેશભાઇ ૫ટેલ વગેરે..


--- કબડ્ડી કન્યાની રમતના બાલીકાઓ


--- કબડ્ડી કન્યા કોલવણ શાળા અને માખલિયા શાળાની રમત

--- કબડ્ડી કન્યા કોલવણ શાળા અને પગીયાની સાવલી શાળાની રમત


--- કબડ્ડી કન્યા કોલવણ શાળા અને ડીયા પટ્ટ્ણ શાળા


--- કબડ્ડી કન્યા ફાઇનલમા- કોલવણ શાળા અને પગીયાની સાવલી શાળાની રમત

લાબી કુદ કુમાર કોલવણ શાળા 
ગોળાફેક કુમાર કોલવણ શાળા 


ગોળાફેક કન્યા કોલવણ ૫ગાર કેન્દ્રની ચાટકી શાળા

રમત રમ્યા બાદ ભોજન લેતા બાળકો

દાળ ભાત લેવા જતા બાળકો

રમતોત્સ્વમા જીત મેળવીને કન્યાઓ સાથે ભોજન લેતા આચાર્ય શ્રી દિપકભાઇ

રમતોત્સવમા જીત્યાનો અહેવાલ સન્દેસ ન્યુઝ પેપરમા 


રમતોત્સવમા જીત્યાનો અહેવાલ  મહિસગર એક્સ્પ્રેસમા
રમતોત્સવમા જીત્યાનો અહેવાલ દિવ્યભાસ્કરમા

રમતોત્સવમા જીત્યાનો અહેવાલ  ગુજરાત સમાચારમા


















પ્રિતિ ભોજન બાળકો માટે -૧૬-૧૨-૨૦૧૫ રામસિહ ચૌહાણ તરફથી....

પ્રિતિ ભોજનમા શાળાના બાળકો ......













 

Blogger news

Blogroll

Blog Archive