જિલ્લાકક્ષાના રમતોત્સવમા જવા માટે તા ૨૯-૧૨-૨૦૧૫ના રોજ સાજના ૩ઃ૩૦ કલાક ૫છી આખરી તૈયારી કરાવતા રામસિહ ચૌહાણ સાહેબ
જિલ્લાકક્ષાના રમતોત્સવમા સાજના ૪;૦૦ કલાક ૫છી કબડીની પ્રેક્ટીસ કરાવતા વિનયભાઇ સુથાર સાહેબ
કબડીની પ્રેક્ટીસ કરાવતા વિનયભાઇ સુથાર સાહેબ અને શાળાની શિક્ષીકા બહેનો