૩૦/૧૨/૨૦૧૫ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે મહીસાગર જિલ્લાનો જિલ્લાક્ક્ષાનો રમતોત્સવ યોજયો હતો તેમા લુણાવાડા તાલુકા તરફથી કોલવણ પ્રાથમિક શાળાના બાળકોએ કુમાર વિભગમા કબડી અને લાબી કૂદ અને ગોળા ફેક્મા તથા કન્યા વિભગમા કબડી રમતમા ભાગ લીધો
કોલવણ પ્રાથમિક શાળાના ખેલાડીઓ
કુમાર કબડીમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને વીરપુર તાલુકો હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] જીત મેળવી હતી
કુમાર કબડીમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને બાલાશિનોર તાલુકો હતો જેમા લુણાવાડા તાલુકો [ કોલવણ પ્રાથમિક શાળાએ ] જીત મેળવી હતી
કુમાર કબડી ફાઇનલમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને સતરામપુર તાલુકો હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] બીજો નમ્બરે રહેલ હતી
કુમાર કન્યા મા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને વીરપુર તાલુકો હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] જીત મેળવી હતી
કુમાર કન્યા ફાઇનલમા લુણાવાડા તાલુકો [કોલવણ પ્રાથમિક શાળા] અને કડાણા તાલુકો હતો જેમા લુણાવાડા તાલુકો[ કોલવણ પ્રાથમિક શાળાએ ] બીજો નમ્બરે રહેલ હતી
આ ઉપરાન્ત કુમાર લામ્બીકૂદ અને કુમાર ગોલાફેક વિભગમા પણ ખેલાડીઓએ ભાગ લીધેલ હતો આ તમામ રમતોમા ફાઇનલમા રનર્સ અપ રહ્યા હતા.