આ શાળાના જ શિક્ષિકા પટેલ ભાવનાબેન ગોક્ળભાઇનુ ચાલુ નોકરી દરમ્યાન ગત વર્ષની ૩૦-૧૨-૨૦૧૫ તારીખના રોજ અકાળે અવસાન યયાને એક વર્ષ પુર્ણ થતા સદગતની યાદમા તેમનીપ્રથમ પુણ્યતિથિ એ શાળામા શ્રદ્ધાન્જલી કાર્યક્રમ યોજવામા આવ્યો
શાળા પરિવારે સન્દેશ અખબારમા સદગતને યાદ કર્યા
+
શાળા પરિવારે સન્દેશ અખબારમા સદગતને યાદ કર્યા
શ્રી દિનેશ્ભાઇ પટેલે પણ સન્દેશ અખબારમા સદગતને યાદ કર્યા
શાળામા સદગતના માનમા ૧૦ મિનિટ સમુહ પ્રાર્થના કાર્યક્રમ
કરવામા આવ્યો
બે મિનિટ મૌન પાળવમા આવ્યુ હતુ
શ્રી દિનેશાભાઇ પટેલ તરફ્થી સદગતની યાદમા શાળાના
બાળકોને તિથિ ભોજન કરાવવામા આવ્યુ