પૃષ્ઠો

Twitter Bird

CCTV

Mouse Snoweffect

લેબલ્સ

Blogger Widgets Blogspot Tutorial

શનિવાર, 20 ફેબ્રુઆરી, 2016

માતૃભાષા દિવસની ઉજવણી અંગે માહિતી

તા - ૩-૩-૨૦૧૬ ના રોજ કોલવણ  પ્રાથમિક શાળામાં
માતૃભાષા દિનની ઉજવણિ ના ભાગરૂપે વિ્ધાર્થીઓને
માતૃભાષાના મહાત્મ્ય વિશે શાળાના શિક્ષક શ્રી જિગ્નેશ
ભાઇ જોશી સાહેબે જાણકારી આપી 


એકબીજા સાથે વ્યવહારમાં માતૃભાષા જ વાપરવી
એવો આગ્રહ કરવામાં આવ્યો. 


આ નિમીત્તે તા - ૩-૩-૨૦૧૬ ના રોજ સમુહમા 
વકત્રૂત્વ સ્પર્ધા, નિબધ લેખન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા
                                         યોજવામા આવશે તે્વી જાણકારી આપી તો આ સ્પર્ધા
                                         મા ધોરણ ૩ થી ૮ના તમામ  વિધાર્થીઓએ ભાગ લેવા                                                                                  માટે માહિતગાર કર્યા.તામામ શિક્ષકોને પોતાના ધોરણ                                                                                ના બાળકોને કયાવિષયો આપવા તેની જાણકારી આપી