કોલવણ પ્રાથમિક શાળામાં રમતોત્સવ-૨૦૧૭ નું આયોજન કરવામાં આવ્યું
સૌ પ્રથમ વિધ્યાર્થીઓને રમાતોના નિયમો વિષે સમજ આપવામાં આવી
તમામ દસ શાળાઓ માંથી આવેલા બાળકોને ટીમ ભાવનાથી રમતો રમવા માટે વાત કરવામાં આવી
એથ્લેટિક ની રમતો રમાડવામાં આવી
સાંધિક રમતો રમાડવામાં આવી