૨૬ મી જાન્યુઆરી ૨૦૧૬ ની ઉજવણી કરવામા આવી
સૌએ ધ્વજ વન્દન ક્ર્યુ
ગામના યુવાનો, વડીલો,માતાઓ,બહેનોતથા શાળાના વિધ્યાર્થીઓ મોટી સન્ખ્યામા હાજર રહ્યા હતા
નવી જન્મેલી દિકરીઓ માતા સાથે હાજર રહી હતી,
ધ્વજ્વન્દન સૌથી વધારે દીકરીના હસ્તે કરાવવામા આવ્યુ
જેમા ગામના સરપચ,માજી સરપન્ચ,દુધડેરીના ચેર મેન, પિયત મન્ડ્ળીના પ્રમુખ એસ.એમ.સીના અધ્યક્ષ ગામ
ના વડીલો યુવનો એ સાથે મળીને ધ્વજવન્દન કર્યુ
' બેટી બચવો બેટી ભણાવો ' ઝુબેશ અન્ત્ ગત "દીકરી ની સલામ દેશ કે નામ " સન્સ્કુતિક કાર્યક્રમ યોજવામા આવ્યો જેમા ધોરણ-૨ અને ૩ની બાલીકાઓએ પ્રાર્થના રજુ કરવામા આવી
ધોરણ-૨ અને ૩ની બાલીકાઓએ સ્રવગત ગીત રજુ કરવામા આવ્યુ
બાલીકાઓ દ્વારા મનુસ્ય ગૌરવ ગાન રજુ કરવામા આવ્યુ
છોકરાઓ દ્વારા શૌર્યગીત રજુ કરવામા આવ્યુ
બાલીકાઓ દ્વારા બેટી ગીત રજુ કરવામા આવ્યુ
બાલીકાઓ દ્વારા બેટીનો સનેડો રજુ કરવામા આવ્યો
કાર્યક્રમને બધાએ શાન્તીથી નીહાળ્યો હતો
આ હાજર તમામને શાળાના શિક્ષક દીનેશભાઇ તરફથી બિસ્કીટ વહેચવામા આવ્યા હતા તથા તમામ બાળકોને ગ્રામજનો તરફથી ચોકલેટ વહેચવામા આવી હતી