તા- ૨૯-૧-૨૦૧૬ ના રોજ કોલવણ ગામે ગ્રામસભા
યોજાઇ હતી.જેમા મદદનીશ ભુસ્તર લુણાવાડા-સર્વેયર એસ.એ.પન્ચાલ સાહેબ તથા આર.એ.પન્ડ્યા,એમ.પી.ઓ. મ.ગ.રે.ગા.તા.પ.લુણાવાડા તથા કોલવણ તલાટી કમ મન્ત્રીશ્રી જેમા શાળાના આચાર્યશ્રી હાજર રહેલ હતા.
તાલુકામાથી આવેલા અધિકરીઓ,તલટીશ્રી,સરપન્ચશ્રી
શાળામા જરૂરી વિકસ માટે વરસાદી પાણીનો નીકાલ થાય તે માટે ગટરલાઇનની માગણી કરેલ હતી
શાળાની બાજુમા રોડ હોઇવાહનોથી શાળાએ આવતા જતા બાળકોને અકસ્માત થવાનો સમ્ભાવના હોવાની ચર્ચાકરી અને સ્પિડબ્રેકર [બમ્ફ] મુકવાની માગણી કરેલ હતી
ગ્રામજનૉ સમક્ષ બાળકોના શિક્ષણ વિશેની ચર્ચા કરેલ હતી.
ગુણોત્સવ-૬મા આપવામા આવેલુ એ ટુ જૅડ પત્રક
તાલુકામાથી આવેલા અધિકરીઓ,તલટીશ્રી,સરપન્ચશ્રી
તથા ગ્રામજનો સાથે ચર્ચા કરી ભરવામા આવ્યુ