તા; ૩-૧-૨૦૧૬ને રવિવારના રોજ બાવન પાટીદાર સમાજઘર ખાતે લુણાવાડા ટીચર સોસાયટી દ્વારા આયોજિત નિવ્રુત શિક્ષકો ના સન્માન સમારભમા ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સન્ઘ ના હોદેદારો ના હસ્તે કોલવણ પગાર કેન્દ્રના નિવ્રુત થયેલા ત્રણ શિક્ષકોનુ સન્માન કરવામા આવેલ હતુ
ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષક સન્ઘના અધ્યક્ષ દિગુભા જાડેજા તથા કોશાધ્યક્ષ બાભલુભાઇ વરુ તથા મહામન્ત્રી સતીશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.મહિસગર જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકરી કે.એમ.જાની સાહેબ,પેન્શનર મહાંમડ્ળ્ ના પ્રમુખ મણીભાઇ સુથાર, પન્ચમહાલ જિલ્લાના શિક્ષક સન્ઘના માજી અધ્યક્ષ શાન્તીલાલ પટેલ હાજરી આપી હતી
કુન્દેવ પ્રથમિક શાળામાથી નિવ્રુત્ત થયેલા જયન્તિભાઇ પટેલ સન્નમાન કરતા પ્રાથમિક શિક્ષક સન્ઘના કોશાધ્યક્ષ બાભલુભાઇ વરુ
ચારિયા પ્રથમિક શાળામાથી નિવ્રુત્ત થયેલા જયન્તિભાઇ પટેલ સન્નમાન કરતા મહિસગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સન્ઘના અધ્યક્ષ ભાર્ગવભાઇ પટેલ
ચારિયા પ્રથમિક શાળામાથી નિવ્રુત્ત થયેલા કાળુભાઇ પટેલ સન્નમાન કરતા મહિસગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સન્ઘના અધ્યક્ષ ભાર્ગવભાઇ પટેલ